કાનેસરા ગામે રેઇડ દરમિયાન 5 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા - At This Time

કાનેસરા ગામે રેઇડ દરમિયાન 5 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા


કાનેસરા ગામે રેઇડ દરમિયાન 5 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા

ભાડલા પોલીસે કનેસરા ગામે રામદેવપીરના મંદિર વાળા વિસ્તારમાં રેઇડ કરતા ચક્કાભાઈ બચુભાઈ મકવાણા રહે કનેસરા જેમના મકાનમાં ગોળ કુંડાળું કરી ચકાભાઇ બચુભાઈ મકવાણા જેવો કનેસરા તેમજ ભુપતભાઈ મેઘાભાઈ સરિયા જાતે કોળી ધંધો મજૂરી રહે હાલ જસદણ પોલારપર રોડ શક્તિનગર બટેટા વાળી શેરી મૂળ ગામ લાખાવાડ તેમજ ઈસમ નંબર 3 દિનેશભાઈ વશરામભાઈ છાયાણી ઉંમર વર્ષ 48 ધંધો ખેતી રહે જસદણ વેકરીયા વાળી બજરંગ નગર તેમજ ઈસમ નંબર 4 દીપકભાઈ કુરજીભાઈ રોજાસરા ઉંમર વર્ષ 35 ધંધો ખેતી રહે નાની લાખાવાડ તેમજ ઈસમ નંબર 5 કિશોરભાઈ લક્ષ્મણભાઈ માલવયા ઉંમર વર્ષ 60 રહે. જસદણ શ્રીનાથજી ચોક કોઠીના નાલા પાસે જેવો પાંચમ જુગાર રમી ભાડલા પોલીસ દ્વારા રેડ દરમિયાન મોબાઈલ નંગ કિંમત 21000 મોટરસાયકલ નંગ ત્રણ કિંમત 55000 રૂપિયા તથા રોકડ 3180 રૂપિયા કુલ મુદ્દામાં 79,180 મળી આવતા તેમજ તમામ ઈસમોએ કલમ 4, 5 મુજબનો ગુન્હો કરતાં પાંચેય વ્યક્તિની ભાડલા પોલીસે ધરપકડ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.