જસદણનું જાગતું પિરાણુ જયતા બાપુ ની સમાધીના દર્શનૅ નવનિયુક્ત સાંસદ પુરસોતમભાઈ રૂપાલા પધારેલ સાથે રાજવી સત્યજીત કુમાર ચેમ્બર પ્રમુખ અશોકભાઈ સહિત આગેવાનો ની ઉપસ્થિતિ - At This Time

જસદણનું જાગતું પિરાણુ જયતા બાપુ ની સમાધીના દર્શનૅ નવનિયુક્ત સાંસદ પુરસોતમભાઈ રૂપાલા પધારેલ સાથે રાજવી સત્યજીત કુમાર ચેમ્બર પ્રમુખ અશોકભાઈ સહિત આગેવાનો ની ઉપસ્થિતિ


(નરૅશ ચૉહલીયા જસદણ)
જસદણ ના સમાત રોડ ઉપર આવેલ જઈતા બાપુની જગ્યા ખાતે બાપુની સમાધિના દર્શને રાજકોટ જિલ્લાના નવનિયુક્ત સંસદ સભ્ય પુરુષોત્તમભાઇ રૂપાલા સાહેબ પધારેલ તેમની સાથે જસદણ સ્ટેટ રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર જસદણ ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ તાલુકા પંચાયતના સદસ્ય શાંતુંભાઈ ધાંધલ પૂર્વ વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાંધલ અમરૂભાઈ ખાચર ગભરુભાઈ ધાંધલ ગટુભાઇ ગીડા કાર્તિકભાઈ હુદડ ભરતભાઈ જેબલિયા. ભાજપ અગ્રણી હરદીપભાઈ પટગીર પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ ધાંધલ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને સિનિયર સિટીઝન હરપાલભાઇ ધાધલ જયુભાઇ બૉરીચા ભાજપના પીઢ આગેવાન ચંદુભાઈ કચ્છી પ્રભારી ભીખાભાઇ નાથાભાઈ રૉકડ તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનો કડવા પાટીદાર સમાજના આગેવાનો કોળી સમાજના આગેવાનો વાણંદ સમાજના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાનું સર્વ સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકની તમામ વિધાનસભા બેઠકમાં દર મહિને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવશે જૅમા લોકોને સાંભળવામાં આવશે લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે આગેવાનો સાથે સામાન્ય નાગરિકની રજૂઆત પણ સાંભળવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.