પોરબંદરમાં ફુટપાથવાસીઓને ઉમ્મીદ સેન્ટર ખાતે અપાયો આશરો
ઘર વિહોણા લોકો કે જે ફટપાથ પર અથવા ચોપાટી વિસ્તારમાં ખુલ્લા સ્થળોમાં રાત્રિ વસવાટ કરે છે તેઓને સ્થળાંતર કરી રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલીકા દ્વારા એન.યુ.એલ.એમ. યોજનાના એસ.યુ.એચ. ઘટક હેઠળ કામગીરી કરવા કમિશ્નરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમો દ્વારા જુદી-જુદી જગ્યાએ પોલીસ જવાનો સાથે રાખી નાઇટ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં અંદાજિત ૫૦ જેટલા આશ્રિતોને ફાયર બ્રિગેડ પાછળ,ઉમ્મીદ સેન્ટર પોરબંદર ખાતે આશરો આપવામાં આવેલ હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
