જેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ
જેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં શહેરના કોટડીયા વાળી પાસે આવે ગાયત્રી મંદિર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી હતી.
સ્વ ડૉ. મનમોહન સિંહે દેશ માટે આપેલ યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ, કાર્યકર્તા તેમજ આગેવાનોએ ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ આપી હતી.
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.