ઉના પે સેન્ટર શાળા નંબર ૧ ની સ્થાપના દિવસ ની ઉજવણી શિક્ષકો દ્વારા કરવામાં આવી - At This Time

ઉના પે સેન્ટર શાળા નંબર ૧ ની સ્થાપના દિવસ ની ઉજવણી શિક્ષકો દ્વારા કરવામાં આવી


ઉના પે સેન્ટર શાળા નંબર ૧ ની સ્થાપના દિવસ ની ઉજવણી શિક્ષકો દ્વારા કરવામાં આવી..‌

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવેલ ઊના પે સેન્ટર શાળા નંબર ૧ ની સ્થાપના દિવસ તરીકે પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી જેમાં શાળાના શિક્ષિકા જ્યોત્સના બેન પટોળીયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને આધ્યાત્મિક તેમજ શિક્ષણ ને લગતી માહિતી આપી હતી. તેમજ એક દાતા દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું . આવી રીતે શિક્ષકો દ્વારા શિક્ષક અને ગુરુની પરિભાષા સાર્થક કરી હતી.

રિપોર્ટર:-માવજી વાઢેર ઉના દીવ ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.