દહેગામ તાલુકામાં ખાબકેલા ભારે વરસાદ ને કારણે ખારી નદી બે કાંઠે વહેતી થઇ
દહેગામ તાલુકામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી દહેગામ તાલુકામાંથી પસાર થતી ખારી નદીમાં પાણી આવતા જ લોકોની નદીકાંઠે ભીડ જોવા મળી રહી છે. દહેગામ તાલુકામાં એક જ દિવસ માં અઢી ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જયારે ભારે વરસાદને કારણે નીચાણવારા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ખેતરોમાં કપાસ, મગફળી જેવા પાકોમાં પાણી ભરાતા ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ચિંતા પણ સતાવી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.