ભુરખિયા હનુમાનજી મંદિરે પૂજ્ય સીતારામબાપુ એવમ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ યોજાયો - At This Time

ભુરખિયા હનુમાનજી મંદિરે પૂજ્ય સીતારામબાપુ એવમ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ યોજાયો


ભુરખિયા હનુમાનજી મંદિરે પૂજ્ય સીતારામબાપુ એવમ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ યોજાયો

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ એવમ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે દિવ્ય સતસંગ યોજાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં શિવકુંજ આશ્રમ ના પૂજ્ય સીતારામબાપુ સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી પૂજ્ય પૂજ્ય વરૂણાનંદીનીજી ના શ્રી મુખે યોજાયેલ દિવ્ય સતસંગ માં અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો એ સ્થિર પ્રજ્ઞ બની માણ્યો સતસંગ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ચાલીશા પઠન એવમ સુંદર કાંડ પાઠ માં અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ માં સતી રત્નો પૂજ્ય રામેશ્વરાનંદીજી અને પૂજ્ય વરૂણાનંદીનીજી દ્વારા ભાવાત્મક સતસંગ શિવકુંજ આશ્રમ અધેવાડા આશ્રમ થી પધારેલ પૂજ્ય સીતારામબાપુ ના અસંખ્ય સેવક સમુદાય ની પૂજ્ય બાપુ ના દર્શન માટે હાજરી દામનગર શહેરી સહિત આ ક્ષેત્ર ના ગ્રામ્ય વિસ્તારોમાં દૂરસદુર થી સીતારામબાપુ સેવક સમુદાય શ્રી ભુરખિયા હનુમાનજી ના મંદિરે પધાર્યા પૂજન અર્ચન દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં રામ નામ ની આહલેક જગાવતા દિવ્ય સતસંગ નો ધર્મ લાભ હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ ભજન ભોજન નો લ્હાવો મેળવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.