પોરબંદરમાં વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે ટ્રાફિક અવેરનેસ સેમીનાર યોજાયો
પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી રિલાયન્સ ફુવારા પાસે વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે વાહનચાલકો અને લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ, બાંધવા સેલફોનનો ઉપયોગ ન કરવા વગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. ગુડસમરીટન બની માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરવા વિગતવાર માહિતી આપી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્રાફિક અવરનેશ સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.