બીસીએના અંતિમ સેમેસ્ટરમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી. - At This Time

બીસીએના અંતિમ સેમેસ્ટરમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી.


હિંમતનગરની ગ્રોમોર BZ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીએ કોલેજની ઈમારતના ત્રીજા માળેથી કૂદકો માર્યો.

બીસીએના અંતિમ સેમેસ્ટરમા કરતો હતો અભ્યાસ.

વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ.

ગાંભોઈ પોલીસે ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી.,.

ત્રીજા માળેથી છલાંગ લગાવનાર વિદ્યાર્થી ભિલોડાનો હોવાની વિગત...

વિદ્યાર્થીને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો...

બે દિવસ અગાઉનો વિદ્યાર્થીનો છલાંગ લગાવતો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો..

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.