સામખયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત ટી થ્રી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું. - At This Time

સામખયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત ટી થ્રી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી સામખયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. સામખીયાળી ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત ટી થ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા સુપરવાઇઝર દીપકભાઈ દરજી, મેલેરિયા ટેકનીકલ સુપરવાઇઝર કૌશિકભાઈ સુતરીયા પી.એચ.સી. ના સુપરવાઇઝર ધવલ,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. સેજલબેન, પાયલબેન, વંદનાબેન, ફિમેલ હેલ્થ વર્કર પાયલબેન તેમજ લેબ ટેક્નિશિયન તપશીલભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને આર.કે.એસ .કે પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી હતી અને પોષણયુક્ત ખોરાક તેમજ વિકાસ અને વૃદ્ધિ વિશે માહિતી આપવામાં આવી તેમજ બીએમઆઈ વિશે તેમજ ifa ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી તેમજ તાલુકા સુપરવાઇઝર દીપકભાઈ દરજી દ્વારા વાહક જન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાતેમજ પીએચસી મુલાકાત તેમજ આર કે એસ કે ક્લિનિકની મુલાકાત કરાવવામાં આવી હતીત્યારબાદ લેબ ટેક્નિશિયન તેમજ સી .એચ. ઓ.દ્વારા 105 વિદ્યાર્થીનીઓના એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.એચ.સી .સ્ટાફ અને શાળાના સ્ટાફ દ્વારા સહયોગ આપ્યો હતો. ભચાઉ,કચ્છ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.