માળીયા હાટીના માં સવાર થી ધીમીધારે વરસાદ પડતાં રોડ પર પાણી ભરાયા - At This Time

માળીયા હાટીના માં સવાર થી ધીમીધારે વરસાદ પડતાં રોડ પર પાણી ભરાયા


માળીયા હાટીના માં સવાર 6 વાગ્યા થી બપોર ના 12 વાગ્યા સુધી 35 મી. મી વરસાદ નોંધાયો

માળીયા હાટીના માં તેમજ આજુબાજુ વિસ્તાર માં આજે સવાર થી ધીમીધારે વરસાદ શરૂઆત થતા શાકમાર્કેટ વિસ્તાર પાણી ભરાયા હતા તેમજ આજુ બાજુ વિસ્તાર માં સારો એવો વરસાદ પડતાં ફલકુના વોકળા માં સારું એવું પાણી આવ્યું ધીમી ધારે વરસાદ પડતાં ખેતીના મોલ માં સારો એવો ફાયદો થશે તેથી જગતના તાત માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.