શહેરમાં ગુરુવારે નવા 13 કેસ દાખલ, શહેર કરતા જિલ્લામાં વધુ રસીકરણ, 2.68 લાખ લોકો વેક્સીનેટેડ - At This Time

શહેરમાં ગુરુવારે નવા 13 કેસ દાખલ, શહેર કરતા જિલ્લામાં વધુ રસીકરણ, 2.68 લાખ લોકો વેક્સીનેટેડ


શહેરમાં ગુરુવારે નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. હાલ 135 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65334 પર પહોંચી છે. રાજકોટ શહેરમાં 2.60 લાખ પ્રિકોશન ડોઝ અપાઈ ગયા છે પણ હજુ એવા 7 લાખ લોકો બાકી છે જેમણે બે ડોઝ લીધાને 80 દિવસ કરતા વધુ સમય થયો છે અને હવે પ્રિકોશન ડોઝ લઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.