વીંછિયા તાલુકાની છાસીયાની શ્રી શારદા વિદ્યા વિહાર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કબડી માં બહેનો એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. - At This Time

વીંછિયા તાલુકાની છાસીયાની શ્રી શારદા વિદ્યા વિહાર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કબડી માં બહેનો એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.


તા.09/01/2025 ના રોજ શ્રી શારદા વિદ્યા વિહાર છાસિયામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન થયેલું.જેમાં, મુખ્ય આયોજક તરીકે અરવિંદભાઈ માલકિયા(તાલુકા કક્ષા કનવિનર), શાળા સંચાલક:- પ્રવીણભાઈ જમોડ
*"મન હોય તો માળવે જવાય" આ યુક્તિને શ્રી શારદા વિદ્યા વિહારના બહેનોએ સાર્થક કરી બતાવી.लहरों से डरकर नौका पार नहीं होती*
*कोशिश करने वालों की हार नहीं होती*
*તાલુકાકક્ષાએ કબડ્ડી માં U-17માં પ્રથમ નંબર મેળવે છે
જેમના મુખ્ય કોચ અનિલભાઈ બેરાણી
તો શ્રી શારદા વિદ્યા વિહાર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.