મહુવાની પ્રખ્યાત મંગલમૂર્તિ વિદ્યાપીઠમાં ધોરણ 12 નો વિદાય સમારોહ તથા શુભેચ્છા સમારોહ 2025નું અયોજન
મહુવાની પ્રખ્યાત મંગલમૂર્તિ વિદ્યાપીઠમાં ધોરણ 12 નો વિદાય સમારોહ તથા શુભેચ્છા સમારોહ 2025નું અયોજન
મહુવા તાલુકાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા શ્રી મંગલમૂર્તિ વિદ્યાપીઠ ખાતે એટ ધીસ ટાઇમ સમાચારની સમગ્ર ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી : મુલાકાત દરમિયાન ધોરણ 12 ના વિદ્યાર્થી ના વિદાય સમારંભ તેમજ શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે