પોરબંદરની રોટલા બેંક સંસ્થા દ્વારા બાળકોને નાસ્તાનું થયું વિતરણ - At This Time

પોરબંદરની રોટલા બેંક સંસ્થા દ્વારા બાળકોને નાસ્તાનું થયું વિતરણ


પોરબંદરમાં રોટલા બેંક દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવે છે ત્યારે શ્રી રૂપાળીબા કન્યા શાળામાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં સંસ્થાના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી,નગરજનોએ તેમના આ સેવાકાર્યને બિરદાવ્યુ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.