દામનગર એમ સી. મહેતા હાઇસ્કુલ માં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
દામનગર એમ સી. મહેતા હાઇસ્કુલ માં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કુલ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ ના અધ્યક્ષ લાઠી ના નામદાર જ્યું. મેજી. ફસ્ટ કલાસ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન થી લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા એમ સી. મહેતા હાઇસ્કુલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર આચાર્ય મહેતા ની ઉપસ્થિતિ માં યોજાય ગઇ આ શિબિર માં એડવોકેટ ઇતેશ કુમાર મહેતા એ એન્ટી રેગિંગ અને એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરૂ એ પોસ્કો નાં કાયદા ની સમજણ આપેલ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.