વડનગર નગરપાલિકા કચેરી ખાતે ૯ મા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. - At This Time

વડનગર નગરપાલિકા કચેરી ખાતે ૯ મા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.


વડનગર નગરપાલિકા કચેરી ખાતે ૯ મા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

તા.23.01.2024 ને મંગળવારના રોજ ૯ મા તબક્કાનો નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ વડનગર નગરપાલિકા કચેરી ખાતે રાખવામાં આવેલ છે જેમાં આવકના દાખલા,જાતિના દાખલા,સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, આધાર કાર્ડ,મા કાર્ડ, રેશનકાર્ડ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે.જેમાં બપોરે 2.00 કલાક સુધી અરજીઓ/રજુઆતો સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ તેનો નિકાલ કરવામાં આવશે તો સર્વેને તેનો લાભ લેવા આ જાહેર સૂચનાથી જણાવવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.