રાજકોટ: કણકોટના પાટિયા પાસે સ્કૂલ બસનો અકસ્માત
રાજકોટ કણકોટ પાટિયા પાસે ઇનોવેટિવ સ્કૂલની બસનો થયો અકસ્માત
ડ્રાયવરે સ્ટિંયરિંગ પર કાબુ ગુમાવતા બસ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ એક મહિલા અને ૩ બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર
બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.