આટકોટમાં સહકારી મંડળી દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

આટકોટમાં સહકારી મંડળી દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું


આટકોટમાં સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં આટકોટ સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આ સભામાં મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.