પોરબંદરના બે સુકાનીઓએ આગામી પાંચ વર્ષના માસ્ટર પ્લાન વિશે નવી દિલ્હી ખાતે કરી ચર્ચા
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા સાથે પોરબંદરના વિકાસ માટે આગામી પાંચ વર્ષના માસ્ટર પ્લાન અંગે ચર્ચા કરી. તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તારને વિકાસના પથ ઉપર આગળ લઈ જવાના એજન્ડા અંગે વિસ્તૃત ચર્ચા કરી. પોરબંદર લોકસભા વિસ્તારના તમામ તાલુકાના દરેક વર્ગના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે અંગે મહત્વની બાબતો ઉપર વિચારણા કરીને પ્રાથમિક વ્યૂહરચના તૈયાર કરી.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.