આજ થી ફરી ધમ-ધમતું થયું સુરત ડાઇમન્ડ બુર્સ
સુરતમાં આવેલુ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ આજથી ફરી ધમધમતું થયું છે. રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજથી 250 મોટા હીરા વેપારીએ ઓફિસ ખોલી વેપાર શરૂ કર્યો છે
સુરતને ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં જ આવ્યું છે. ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડિસેમ્બરમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારસુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી.
7405225531
આ પ્રકારના તમામ સમાચાર માટેે
