ઉત્તરાયણના પર્વને લઈને રાજકોટ PGVCL સતર્ક - At This Time

ઉત્તરાયણના પર્વને લઈને રાજકોટ PGVCL સતર્ક


પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા જાહેર જનતાને કરવામાં આવી અપીલ
વીજ તાર સાથે અટવાયેલ પતંગ ન લેવા અપીલ
મકરસંક્રાંતિના પર્વ દરમિયાન વીજળીને સંલગ્ન કોઈપણ કમ્પ્લેન્ટ માટે અમારા નંબર ઉપર સંપર્ક કરવો
ઉતરાયણના પર્વને લઈને સબ ડિવિઝન પ્રમાણે પીજીવીસીએલની ટીમો પણ
તૈનાત કરવામાં આવી છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.