ખરોડ માધ્યમિક શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉત્સવ 2024 25 ઉજવાયો - At This Time

ખરોડ માધ્યમિક શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉત્સવ 2024 25 ઉજવાયો


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના ખરોડ ગામ આજ રોજ ખરોડ ગામ માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળા માં જેમાં તાલુકા પશુધન નિરીક્ષક સાહેબ શ્રી તેમજ જીલ્લા પંચાયત સદસ્ય ઠાકોર શંકા બેન મહેશજી પૂર્વ સરપંચ ઠાકોર મહેશજી અને શાળા આચાર્ય સાહેબ અને બહેનો અને કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ગામ થી વાલીઓ હાજર રહેલ અને મુલાકાત લીધેલ તેમજ નાના નાના બાળકો ને , બાલ વાટિકા ,તેમજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ. મો.૯૯૯૮૨૪૦૧૭૦


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.