વિસાવદર પોલીસસ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ મળી - At This Time

વિસાવદર પોલીસસ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ મળી


વિસાવદર પોલીસસ્ટેશન માં શાંતિ સમિતિ ની મિટિંગ મળી
વિસાવદર પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિની મિટિંગ મળી આગામી ઇદ તેમજ અસાઢી બીજ નિમિતે નીકળતી રથ યાત્રા અંતર્ગત વિસાવદર ના પીઆઈ આર બી ગઢવી ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળીહતી જેમાં લઘુમતી સમાજ ના ગફાર ભોર તેમજ ગફાર વડગામ તેમજ જગન્નાથ મન્દિર ટ્રસ્ટ ના હિરેન મકવાણા તેમજ રાજકીય પદાધિકારી રમણીક દુધાત્રા વીરેન્દ્ર સાવલિયા નરેન્દ્ર કોટીલા સહિત ના હાજર રહેલ હતા ત્યારે ખાસ કરીને વિસાવદર માં તેમજ ગ્રામ્ય વિસ્તાર માં સીસી ટીવી કેમેરા નાખવા જેથી કરીને ગુનો બન્યા પછી પોલીસ ને ડિટેક્સન કરવામાં સરળતા રહે તેવી ચર્ચા કરવામાં આવીહતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.