રાજકોટ લાતી પ્લોટમાં દીવાલ ધરાશાય - At This Time

રાજકોટ લાતી પ્લોટમાં દીવાલ ધરાશાય


રાજકોટ મોરબી રોડ પર દિવાલ થઈ ધરાસાહિ મોરબી રોડ લાતી પ્લોટ વિસ્તારમાં એક મકાનની દિવાલ પડી દિવાલ પડતાં 3 લોકો થયા ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડાયા કોઈ જાનહાનિ થવા પામી નથી દિવાલ પડતાં બાજુમાં ઊભો ટેમ્પોને પણ થયું નુકસાન


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.