ગીરસોમનાથ જીલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે ફરીથી મિતેષ પરમાર ની પ્રમુખ તરીકે વરણી કરાઇ .
ગીરસોમનાથ જીલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે ફરીથી મિતેષ પરમાર ની પ્રમુખ તરીકે વરણી કરાઇ .
અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી દેશનુ સૌથી મોટુ પત્રકારોનુ રજિસ્ટ્રેશન સંગઠન ...
રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જીગ્નેશ કાલાવડીયાએ મિતેષ પરમાર ની કરી ફરી પ્રમુખ પદે વરણી .
દેશના સૌથી મોટા દિલ્હીથી રજિસ્ટ્રેશન થયેલ પત્રકાર સંગઠન એટલે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી (ABPSS ) ની ગુજરાતમા પ્રદેશ સંગઠનની પુનરચના કરવાની છે જેથી 24 કલાક પત્રકારત્વ સાથે સંકળાયેલા પત્રકારોની નિમણૂક કરાશે જે અંતર્ગત ગીરસોમનાથ જીલ્લામા અનેક નામાંકિત બેનરો જેવા કે પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક્સ મિડીયા સાથે જોડાયા .સરકારી પત્રકારનો દરરજો ધરાવનાર , પત્રકારત્વ ની ડીગ્રી ધરાવનાર અને સૌને સાથે રાખીને ચાલનારા મિતેષ પરમાર ની સક્રીય કામગીરીની ધ્યાને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડીયા તથા ટીમ દ્રારા ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ તરીકે ફરી તેમની નિમણૂક કરવામા આવી છે .આ સાથે આગામી દિવસોમા ગીરસોમનાથ જીલ્લાની 11 કમીટીની ટીમ જાહેર થશે ત્યારબાદ ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ , કોડીનાર, ઉના , ગીર ગઢડા , સૂત્રાપાડા અને દીવના પ્રમુખ ની પણ નિમણૂક કરવામા આવશે .
રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.