સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા ના ખેડૂતો રજૂઆત માટે પી.જી.વી.સી.એલ કચેરીએ દોડી ગયા. - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા ના ખેડૂતો રજૂઆત માટે પી.જી.વી.સી.એલ કચેરીએ દોડી ગયા.


સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચોટીલા લાઈટ ફીડરમા નવાગામ, બામણબોર, ગારીડા, ઠિકરીયાળા વગેરે ગામો સમાવેશ થાય છે જેમાં વાડી વિસ્તાર વાડીમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી લાઈટના ધાંધિયા જોવા મળ્યા હતા. ત્યારે ઠીકરીયારા જેટકો દ્વારા રવિ કિરણ લાઈટ ઠીકરિયારા ફીટરમાંથી લાઈટ આવતી હોયયછે .છેલા ચારથી પાંચ દિવસ જુના કનેક્શન હોય ચોટીલા જેટકો કંપની દ્વારા ઠિકરીયાળા ત્રણ થી ચાર ગામોની જેવા કે બામણબોર નવાગામ ગારીડા બામણબોર ઠિકરીયાળા વાંકાનેર વગેરે ગામોમાંથી ઠિકરીયાળા થી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયર સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી . તેમજ આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો આજે એન્જિનિયર સાહેબ ચોટીલા રજૂઆત તથા ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારે લાઈટ વિભાગ અધિકારી જણાવ્યું હતું કે નવાગામ બામણબોર અને ગારીડા ફીટરો અવારનવાર લાઈટના ધંધા હોય ત્યારે 50 થી 60 ખેડૂતો લાઈટ અધિકારી એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી હતી સાહેબ શ્રી ચોટીલા એન્જિનિયર અધિકારી છેલ્લા પાંચ દિવસથી એન્જિનિયર તરીકે હાજર થયા હોય ત્યારે એન્જિનિયર અધિકારી ચોટીલા તમારા લાઈટનું ધ્યાનમાં લઈને લાઈટ લાઈટ નું સોલ્યુશન લઈને ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લઈશું અને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરીને લાઈટ ચાલુ કરવાની ભલામણ આપી હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા, સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.