આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે રાજકોટ સિવિલ ખાતે પત્રકાર પરિસદ સંબોધી
આરોગ્ય મંત્રી દ્વારા રાજકોટ સિવિલની આરોગ્યની વ્યવસ્થાઓના નિરિક્ષણ સરકાર વતી સરકાર તરફ પ્રજની આસા ઓ અપેક્ષા જાણવી
પ્રજાને સારી વ્યવસ્થા મળી રહે તે માટેની મીટિંગ યોજી
બોગસ તબીબની વ્યાખ્યા અલગ અલગ છે
તબીબઓ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે બોગસ ડોક્ટરોને બક્ષવાના મૂડમાં સરકાર નથી સજા નિશ્ચિત કરવાની છે
ન્યુરો સર્જનની વ્યવસ્થાઓ કરવામાં આવશે
હડકવાની રશી બજારમાંથી ખરીદી કરી દર્દીઓને પુરી પડવાની એમ્બ્યુલન્સના વિષય પર આરોગ્ય મંત્રીએ જણાવ્યું ક્ષતિઓ પૂરી કરવામાં
આવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.