શિહોર નગરપાલિકાના વાલમેન કમી એ દિવ્યાંગ મનસુખભાઈ સાથે ગેરવર્તન કરતા વાલમેનને તાત્કાલિક બદલી કરવાની માંગ
સિહોર તાલુકા તેમજ સિહોર શહેર ના દિવ્યાંગ સેવાકીય કાર્યસકર,, તેમજ સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ ના મહામંત્રી શ્રી મનસુખભાઇ કનેજીયા સાથે વોર્ડ નંબર ચાર ના પાણી સપ્લાય કી મેને મન ફાવે તેવા શબ્દો બોલી ખરાબ વર્તન કરેલ,, ગયા શનિવારે સવારે સાડા દસ વાગે આ ઘટના બની હતી, મનસુખભાઇનીઓફીસે કી મેને કહેલ કે મને કોઈ કાઈ કરી નહિ સકે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડજો , અને જેમતેમ બોલી જતાં રહેલ,, તે બાબત મનસુખભાઇ એ ચારેય કોર્પોરેટર ને જાણ કરેલ,, મુકેશભાઈ અને કેતનભાઇ દોડતા મનસુખભાઇ પાસે આવી સત્વના આપેલ અને ચિફ ઓફિસર સાહેબ ને ત્યાં ફરિયાદ કી મેન નીબદલી માટે કરેલ છે,, આ સાથે આપ ના પ્રમુખ જીતુ ઉપાધ્યાય હાર્દિક domdiya,, તેમજ પાડોશી કાળુભાઈ ભરવાડ,, સાગર, વિપૂલ ત્રિવેદી, ભાજપ ના નિલેશ શુકલ, અશોકભાઈ ઢીલા એ મનસુખભાઇ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરેલ,,, સાથે વોર્ડ ચાર ના કેટલાય નાગરિકો ની પણ કી મેન પ્રત્યે ફરિયાદ, છે, સતા શાસન પક્ષના કોપરેટરો હાજર યા ન હતા. ફોન કરવા છતાં પણ સહાનુભૂતિ વ્યક્ત કરેલ નથી રીપોટ અશોકભાઈઢીલા શીહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.