માંડી રાતથી જોરદાર પવનો ફુકતા લુણાવાડા તાલુકામાં ઠંડીનુ જોર વધ્યુ.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં માંડી રાતથી ઠંડા પવનોનુ જોર વધતા ઠંડીનુ પ્રણામમાં વધારો જોવા મલ્યો હતો.આમ વહેલી સવારે પણ પવનોનુ જોર વધતા એકાએક ઠંડીનુ જોર વધ્યુ હતુ.આમ ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપનુ કરીને અને ઠંડીથી રાહત મેળવી હતી.જ્યારે બીજુ બાજુ ઝાકીટ.સ્વેટર.જેવા ગરમ કપડાનો પણ સહારો લેવો પડ્યો હતો.આમ રાતથી એકાએક પવનોનુ જોર વધતા ગુલાબી ઠંડીમાં વધારો જોવા મલ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.