ઉમરાળા ગામે આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરાઈ - At This Time

ઉમરાળા ગામે આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરાઈ


ઉમરાળા તાલુકા હેલ્થ ઓફિસર ડો.કામળીયા તથા રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.જલ્પા માણીયા અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર રૂષિભાઈ શુક્લ તથા જીગ્નેશભાઈ ચોહાણ ના માર્ગદર્શન હેઠળ ઉમરાળા ગામના આરોગ્ય કર્મચારી નીલુભાઈ પંડ્યા અને જયદીપભાઈ ભટ્ટ તથા પી.એચ.સી.ના MPHW ભાઈઓ દ્વારા ચોમાસા અંતર્ગત જન આરોગ્ય અને સુખાકારી વધે અને મચ્છર જન્ય રોગચાળો થાય તે પહેલાં ડામવા માટે ઘરે ઘરે પોરાનાશક કામગીરી કરવામાં આવી તથા લોકજાગૃતિ અને મચ્છર જન્ય રોગોને અટકાવવા માટે ગ્રામજનોને સહકાર ની અપીલ કરવામાં આવી ..

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image