21 જૂન 2024 વિશ્વ યોગ દિવસ ઈકરા શૈક્ષણિક સંકુલ- જસદણ - At This Time

21 જૂન 2024 વિશ્વ યોગ દિવસ ઈકરા શૈક્ષણિક સંકુલ- જસદણ


આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઈકરા સ્કૂલમાં ખાસ યોગ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને યોગા કરવામાં આવેલ હતા અને યોગ દ્વારા કેવી રીતે અનેક બીમારીઓનું નિરાકરણ કરી શકાય છે અને સ્વાસ્થ્યની જાળવણી રાખી શકાય છે તે અંગે ની માહિતી તેમજ યોગ અને નમાજ વચ્ચે ખૂબ જ સમાનતા છે નમાઝ પણ એક યોગ જ છે તેમાં बंदगी સાથે સ્વાસ્થય જળવાઈ છે તે અંગેની જાણકારી સંચાલક શ્રી રફિકભાઈ મીઠાણી તેમજ પ્રિન્સિપાલ શ્રી ફાતિમાબેન મીઠાણી દ્વારા આપવામાં આવેલ હતી અને આજ ની આ યોગ ઈવેન્ટ મા વિધાર્થીઓ અને શિક્ષકોએ ખુબજ હોશભેર ભાગ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.