અમદાવાદ માં ચાંદીપુરા વાયરસ ની ૭ શંકાસ્પદ કેશ નોંધવામાં આવ્યા - At This Time

અમદાવાદ માં ચાંદીપુરા વાયરસ ની ૭ શંકાસ્પદ કેશ નોંધવામાં આવ્યા


તા:-૨૨/૦૭/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ મોટેરા વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો મોટેરા ભીખાભાઇ રબારીની ચાલી વેલજીભાઇના કુવામાં ચાંદીપુરાનો કેસ સુ છે

અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા ૬ વર્ષનું બાળક SMS હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ છે ને અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી માં ૭ શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે જેમાં અમરાઈવાડી ની ૧૧ વર્ષની ૨ બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરેલ છે
નાના બાળકો માં આ રોગ ની અસળ વધુ જોવા મળે છે

ચાંદીપુરા વાયરસ તો આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. અને ખાલી માખી જ નહીં પણ મચ્છર ને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા ગંદકી હોય,ને ગંદા પાણી ભરાતા હોય, જેમ કે જાહેર જગ્યાએ લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે. જેમાં મગજ નો ચડ ઉત્તર નો તાવ પેટ નો દુખાવો ઉલટી જેમાં લક્ષણો દેખાઈ છે આ વાયરસ

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.