ભાટમાં ઘર આગળ આવી ગાળો બોલતા યુવકને સમજાવવા જતા માર માર્યો - At This Time

ભાટમાં ઘર આગળ આવી ગાળો બોલતા યુવકને સમજાવવા જતા માર માર્યો


ભાટમાં ઘર આગળ આવીને ગાળાગાળી કરતા યુવકને અપશબ્દો નહી બોલવા કહેવામાં આવ્યુ હતુ. તેમ છતા યુવક દ્વારા ઘરની મહિલાઓ ઉભી હોય તેવા સમયે ગાળો બોલવામાં આવતી હતી. જેને લઇને તેના પિતાને ફરિયાદ કરવામાં આવતા યુવકે ઉશ્કેરાઇ જઇને માફી માંગવાની જગ્યાએ સમજાવવા ગયેલા યુવક ઉપર હુમલો કરી દીધો હતો. જેને લઇને અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.