રાજકોટ કોર્પોરેશન વેસ્ટ ઝોને રૂ.140 કરોડના વેરા કર્યા વસુલ - At This Time

રાજકોટ કોર્પોરેશન વેસ્ટ ઝોને રૂ.140 કરોડના વેરા કર્યા વસુલ


વેસ્ટ ઝોન વેરા વસુલાત શાખાએ રૂ.178 કરોડના વેરા વસુલ કરવા પાત્ર વેસ્ટ ઝોને રૂ.140 કરોડના વેરા વસૂલ કર્યા
તંત્રની લોકોને અપીલ વેરા બીલ મળ્યો ન હોય તો નજીકની વોર્ડ ઓફિસ અથવા ઝોન ઓફીસનો સંપર્ક કરવો
વેરાની સમજણ સરળ રહેશે એટલી લોકોને બિલ ભરવામાં સરળતા રહેશે રાજકોટના ડેવલોપમેન્ટ અને વિકાસમાં વેરો ઘણો ઉપયોગી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.