ધંધુકામાં ઠેર ઠેર જગ્યાએ ગણેશજીનું ઢોલ નગારા સાથે આગમન કરાયું.
ધંધુકામાં ઠેર ઠેર જગ્યાએ ગણેશજીનું ઢોલ નગારા સાથે આગમન કરાયું.
ગણપતિ બાપા મોરિયા, ધીમાં લાડુ ચોરીયા, મોરિયા રે બાપા મોરિયા રેના નાદ સાથે ધંધુકામાં અલગ અલગ વિસ્તારમાં ગણેશજીને વાજતે ગાજતે આગમન થયું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર નગારા તો કોઈ જગ્યાએ ડીજેના તાલે જુલી ગણેશજીની ઉત્સાહભેર, ગણપતિ બાપા મોરિયાના ઊંચા નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ધંધુકા તેમજઆજુબાજુના ગામડાના લોકો પણ ગણેશ ચતુર્થીએ ગણેશજીનું સ્વાગત કરે છે અને ભાવ પૂર્ણ દસ દિવસ સુધી પૂજા આરાચના, આરતી, રાસ ગરબા કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા હોય છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.