તેનપુર પ્રા.શાળાના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાયો - At This Time

તેનપુર પ્રા.શાળાના શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાયો


તાજેતરમાં મોડાસા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બાયડ તાલુકાની તેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા વિલાસબેન પટેલને કલેક્ટર અને ડીડીઓના હસ્તે બાયડ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાયો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.