ફેન્સી કપડા પહેરવાની ના પાડતા પરિણીતાના માવતરે સાસુ અને નણંદને લમઘાર્યા - At This Time

ફેન્સી કપડા પહેરવાની ના પાડતા પરિણીતાના માવતરે સાસુ અને નણંદને લમઘાર્યા


આંબેનગર નગરમાં પતિએ ફેન્સીઅને ટુંકા કપડા પહેરાવી ના પાડતા પત્નીના ભાઈ અને માતા સહીતના શખ્સોએ સાસુ અને નણંદને ધોકાથી ફટકારતાં સારવારમાં અત્રેની હોસ્પટીલમાં ખસેડાયા હતો.બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર 80 ફુટ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં શારદાબેન ધીરૂભાઈ મકવાણા (ઉ.વ.50) અને તેની પુત્રી જયશ્રીબેન કિરણભાઈ પરમાર (ઉ.વ.30)ને ગત રાત્રીએ તેમની પુત્રવધુ નેમીષા અને તેને ભાઈ અને માતાએ ધોકાથી ફટકારતા શરીરે ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઈજાગ્રસ્તના શારદાબેનના પતિએ જણાવ્યું હતું કે મારા નાના પુત્રના લગ્નને કાલે બે વર્ષ પૂર્ણ થતાં વષર્ર્ં ગાંઢ ઉજવવા માટે તેની પત્નીએ ટુંકા વસ્ત્રો પહેરતા મારા પુત્રએ વ્યવસ્થી કપડા પહેરવાનું કહેતા તેને બાજુમાં રહેતા તેના માવતરને જાણ કરી હતી અને દોડી આવેલા તેનો ભાઈ રાહુલ કિશોર અને માતા કિષ્નાએ ઝઘડો કરી ધોકાથી ફટકાર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.