આર્થિક તંગીથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પી લીધી
રેલનગરમાં ભક્તિપાર્કમાં રહેતા ગોપાલભાઈ ઉકાભાઈ પરમાર (ઉ.વ.33) આજે વ્હેલી સવારે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં યુવકે જણાવ્યું હતું કે તે પાનની દુકાનમાં કામ કરે છે અને લાખ રૂપિયા જેટલુ દેણું થઈ જતા કંટાળીને પગલુ ભર્યુ હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.