બાવળા ખાતેભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો યોજાયા
બાવળા ખાતેઆજરોજ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળી કોંગ્રેસ પાર્ટી એ કરેલા ભ્રષ્ટાચાર ના વિરોધમાં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા પ્રવીણ પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ દાવડા. નવદીપ ભાઈ ડોડીયા. મયુર ભાઈડાભી. જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા
રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.