માળીયા તાલુકાના દુધાળા પાસે આવેલ દિધીતી સરોવર ડેમ ઓવર ફ્લો થતા ડેમનુ એક બાર ખોલવામાં આવ્યું
માળીયા હાટીના તાલુકાના લાંબા સમયથી દિધીતી સરોવર ડેમ માં રૂરલ લેવલ પાણી જાળવવા આજે બપોરે 12 વાગ્યે ડેમનુ એક બાર અડધો ફૂટ ખોલવા આવ્યું તેથી દિધીતી સરોવર ડેમ નીચે આવતા ગામો જેમ કે નાની ધનેજ, મોટી ધનેજ, કડાયા, વાંદરવડ, દુધાળા, વડીયા, સરકડીયા, ઇટાળી, ઝડકા, સમઢીયાળા, ગડુ , વિસનવેલ સહિતના 12 ગામોના લોકો ને નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ માલઢોર જવા દેવા નહિ તેવી સાવચેતી રાખવા ડેમના ફરજના અધિકારી વી.વી.પરાલિયા એ યાદી જણાવેલ છે. આ તકે તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.