હિમતનગર આરટીઓ વિજાપુર હાઇવે રોડ પાસે આવેલ માઉન્ટેન હોટલમાંથી કુટણખાનું ચલાવતો - At This Time

હિમતનગર આરટીઓ વિજાપુર હાઇવે રોડ પાસે આવેલ માઉન્ટેન હોટલમાંથી કુટણખાનું ચલાવતો


હિમતનગર આરટીઓ વિજાપુર હાઇવે રોડ પાસે આવેલ માઉન્ટેન હોટલમાંથી કુટણખાનું ચલાવતો સંચાલક ઝડપાયો ગ્રામ્ય પોલીસે યુવક અને યુવતીને જડપી પશ્ચિમ બગાળની યુવતી અને સંચાલકે પથિક સોફ્ટવેર કે કોઈ રજીસ્ટરની નિભાવણી ન કરી સદર ત્રણેય આરોપીઓને ઝડપી ગ્રામ્ય પોલીસ ટીમ અને પીએસઆઈએ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.