રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય મેળા યોજાયો
રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્ય મેળા યોજાયો
રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી ડૉ. કૌશિકભાઇ જાદવની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદના રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ સાપ્તાહિક મેળા અંતર્ગત તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો.કેમ્પમાં મેડિસીન વિભાગના-૧૨૦ દર્દીઓ,બાળરોગના-૧૭,સ્ત્રીરોગના-૧૩,કાન-નાક-ગળાના-૩૨,આંખના-૧૦૪,ચામડીના-૨૧,દાંતના-૧૮,સર્જરીના-૪૮,હાડકાના-૧૩ તેમજ આભા કાર્ડના-૧૪૬ અને PMJAY કાર્ડના-૧૭૨ સહિત ૭૦૪ જેટલાં લાભાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓ મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.