કિસાન સંઘ વડાલી તાલુકાતી જનરલ સભા યોજવામા આવી - At This Time

કિસાન સંઘ વડાલી તાલુકાતી જનરલ સભા યોજવામા આવી


વડાલી તાલુકાના  ભારતીય કિસાન સંઘની જનરલ સભા મહાકાળી મંદિરના હોલમા  સવારે યોજવામા આવી  હતી. આ જનરલ સભામાં કિસાનોના હિત અંગે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામા આવી હતી. હિંમતનગરમાં બનાવેલ બલરામ મંદિરના દાતાઓનું સન્માન કરાયું હતું. નવીન કારોબારીની ત્રણ વર્ષ માટે રચના કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે માધાભાઈ વિલ્લભાઈ પટેલ (થેરાસણા), મંત્રી ચીમનભાઈ દેવજીભાઈ પટેલ (વડાલી કંપા). કોષાધ્યક્ષ અશોકભાઈ ડાયાભાઈ પટેલ (વડાલી)ની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.