રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમા જાણીતી તોફાની રાધા (રાધિકા હર્ષદભાઈ ધામેચા-ઉ.વ.૨૬)એ મોડી રાત્રે આપઘાત કર્યો
તોફાની રાધા પરિવારથી અલગ રૈયા તુલસી માર્કેટ સામે રહેતી હતીઃ તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી. પિતા હર્ષદભાઈને ફોન કરી કહ્યું 'હું હવે જાઉં છું' પિતા પહોંચ્યા ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
