વિજાપુર તાલુકાના અભરામપુરા ગામે સાધુના વેશમાં આવેલા ત્રણ ઈસમો એ 18 લાખ ખંખેરી લીધા મહિલા અને તેના પુત્ર ને સુશીલ કન્યા ના અપાવવા ના બહાને વિધિના નામે પડાવ્યા રૂપિયા - At This Time

વિજાપુર તાલુકાના અભરામપુરા ગામે સાધુના વેશમાં આવેલા ત્રણ ઈસમો એ 18 લાખ ખંખેરી લીધા મહિલા અને તેના પુત્ર ને સુશીલ કન્યા ના અપાવવા ના બહાને વિધિના નામે પડાવ્યા રૂપિયા


વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની મહિલા પાસે થી તમારા દિકરા ઉપર મોટી ધાત છે તેમ કહી ધાત ટાળવા અને દિકરા ને સુશીલ કન્યા મળે તે માટે વિધિ કરાવી પડશે તેમ કહીને ચાર મહિના માં રૂપિયા 18 લાખ 61 હજાર પડાવી ત્રણ અજાણ્યા ઈસમોએ ઠગાઈ કરતા પોલીસ મથકે મહિલા એ ફરીયાદ નોંધાવી છે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અભરામપુરા ગામના અને પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શોભનાબેન વિક્રમભાઈ પટેલ દિવાળી નાં તહેવાર ના મહિના ઓમા તેઓ ઘરે હતા તે સમયે સાધુ વેશમાં આવેલા શખ્સોને પાણી પીવડાવતા તેઓએ મહિલા ને તમારા દિકરા ઉપર બહુ મોટી ધાત આવવા ની છે તેમ કરી તેના નિકાલ માટે ની વિધિ ના પૂજા વિધિ ની સામગ્રી ના રૂપિયા 25 હજાર ફોન પે થી ટ્રાન્સફર કરાવ્યા હતા આ વિધિ 32 દિવસો સુધી ચાલશે તેમ કરીને સિદ્ધપુર પહેરેલા સોનાના દાગીના સાથે વિધિ માટે આવવું પડશે તેમ કહીને તેઓ ને સિદ્ધપુર બોલાવ્યા હતા જવો ઓનલાઈન રૂપિયા 50.000 કરાવ્યા હતા સિદ્ધપુર કાકોશી પાસે બે ઈસમો વિધિ બાબતે ઘડો બતાવી તેમાંથી રૂપિયા 500 કાઢીને બતાવ્યા હતા આમ વિધિ ના નામે અલગ રીતે ફેરવી અને વધુ રૂપિયા પડાવતા જે બાબતે શક ગયા હતા તેમની પાસે વિધિ ના નામે સતત કુલ રૂપિયા 18 લાખ 61 હજાર ત્રણ સાધુ વેશે ધારી ઈસમો એ પડાવી લેતા શોભનાબેન વિક્રમભાઈ પટેલ લાડોલ પોલીસ મથકે ત્રણ સાધુ ધારી ઈસમો સામે ઠગાઈ છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.