સુકેતુ સીડ્સ દ્વારા વાંકાનેર પંથક ના પાંચદ્વારકા મુકામે મરચી ના ફિલ્ડ ઊપર જંગી ડિલર્સ મીટીંગ કરાઈ પુરા સૌરાષ્ટ્રરભર માથી ૮૫ એગ્રો ડિલર્સ તેમજ ૪૦ થી વધુ પ્રગતીશીલ ખેડુત મીત્રો રહ્યા હાજર
દિવસે ને દિવસે સૌરાષ્ટ્ર વીસ્તાર મા મરચી ના વાવેતર વીસ્તાર વધી રહ્યા છે. તેમજ કપાસ નો વાવેતર વીસ્તાર થોડો ઘટી રહ્યો છે. મરચી ના વાવેતરો વધવાનુ મુખ્ય કારણ હોય તો તે છે ટુંકી જમીનો મા ઊંચુ વળતર. મરચીની ખેતી ને વધુ વેગ મળે તેના માટે સુકેતુ સીડ્સ કંપની દ્વારા વાંકાનેર પંથક ના પાંચદ્વારકા મુકામે અબ્દુલભાઈ માજી સરપંચ ના મરચી ના ફિલ્ડ પર શીક્ષણાત્મક ડિલર્સ/ખેડુત મીટીંગ નુ સરસ આયોજન કરાયેલ. સુકેતુ સીડ્સ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સાગરભાઈ ધોળીયા પોતે ખેતીવાડી ના માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલ છે અને તેમના દ્વારા સંશોધીત મરચી ના ત્રણ વેરાયટી વીશે સવીશેષ માહિતી તેમના દ્વારા ડિલર્સ તેમજ ખેડુતો ને આપવામા આવી. સાથે જ સુકેતુ કંપનીમાં વાંકાનેર ટેરેટી ના મેનેજર ઈફ્તેખાર શેરસીયા દ્વારા જણાવાયુ કે સુકેતુ સીડ્સ ની પ્રાડો વેરાયટી હાલ મા માર્કેટ મા જેટલી પણ મરચી ના જાતો છે તેમના થી ૭૦ થી ૮૦ ટકા વાઈરસ સામે પ્રતીકાર જાત છે તેમજ સુકેતુ સીડ્સના પ્રતીનીધી દ્વારા જેમના ફિલ્ડ પર મીટીંગ હતી તે ખેડુત અબ્દુલભાઈ સાથે વાત કરતા જણાયુ કે પ્રાડો મરચી ઓછા ખર્ચે સારુ ઊત્સાદન લઈ શકાઈ તેવી જાત છે. તેમજ આ વેરાયટી ના લીલા તેમજ લાલ મરચા નો કલર એકદમ પોપટી તેમજ દેશી ટાઈપ ના દેખાતા હોવાથી બજાર મા ૧૦ થી ૧૨ રુપીયા સુધીના ઊંચા ભાવ મળી રહે છે. ઉપસ્થિત ખેડુતો સાથે સુકેતુ સિડ્સ ના પ્રતીનીધી એ વાત કરી તેમના મત મુજબ "આવતા વર્ષ મા સૌરાષ્ટ્ર ભરમાં આ વેરાયટી નુ બંપર વાવેતર થશે અને ખેડુતો દ્વાર કરવુ પણ જોઈએ એવી અમારી ભલામણ છે". મીટીંગ ના અંતે કંપની દ્વારા સરસ મજાના ભોજન નુ પણ આયોજન કરાયેલ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.