આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં સુ.લીંમડી ખાતે મળી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં સુ.લીંમડી ખાતે મળી
સુરેન્દ્રનગર ના લીંમડી સરસ્વતી વિદ્યા મંદિર પરિસર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય મજુર પરીષદ વિવિધ આયામો ની સયુંકત બેઠક યોજાય સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક લીંમડી ખાતે તા.૧૬/૦૩/૨૫ રવિવારે યોજાયેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ મહામંત્રી હિંમતભાઈ બોરડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.જી જે ગજેરા કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ જયસુખભાઇ બુટાણી ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી વાલેરાભાઈ રાઠોડ મનસુખભાઇ રૈયાણી પ્રાંત મંત્રી જયંતીભાઇ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર પ્રાંત મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ જગદીશભાઈ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર પ્રાંત મા સંગઠન નુ વર્ગીકરણ કરી હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ જાણવણી કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું હિન્દુ સંસ્કૃતિ માં હનુમાનજી ચાલીસા પાઠ ભક્તિમય વાતાવરણ બનાવવા માટે સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા પડશે સૌરાષ્ટ્ર પ્રાંત ના દરેક જિલ્લા ઓમાં અભિયાન બેઠકો યોજવા તેમજ તાલુકા ઓમા પદાધિકારીઓ ની નિમણૂક કરવામાં આવશે સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી ખૂબ મોટી સંખ્યા માં સગઠનાત્મક અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી ડો પ્રવીણભાઈ સહિત ના અગ્રણી ઓએ યુવાનો માં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
