*ઇડરના ગોલવાડા ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા નવીન શાખાનું ઉદ્ઘાટન કરાયું
*ઇડરના ગોલવાડા ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા નવીન શાખાનું ઉદ્ઘાટન કરાયું*
*******************
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોલવાડા ખાતે બેન્ક ઓફ બરોડા દ્વારા નવીન શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અંતરીયાળ ગામડાના લોકોને દૂર સુધી જવું ન જવું પડે, લોકો બેન્કિંગ સુવિધાથી વંચીત ન રહે તેમજ બેન્કિંગ સુવિધા ગામમાં જ મળી રહે તે માટે નવીન ગોલવાડા શાખા શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા લીડ બેન્ક મેનેજરશ્રી રાજેન્દ્રકુમાર સંડેરા,ગોલવાડા ગામના સરપંચ શ્રી, ડે.સરપંચ,તથા બેન્ક ઓફ બરોડા સાબરકાંઠા રીજીનલ ઓફિસના ક્રેડિટ મેનેજર રવિ જૈન,બ્રાન્ચ મેનેજર મનોજ મુલતાની તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*******************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.