વડનગર ખાતે જયોતિ ટ્રસ્ટ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા વિશ્વ કર્મા જયંતિ નિમિત્તે “કોન્વોકેશન ડે” ઉજવાયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ માં આવેલી જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગર ખાતે વિશ્વ કર્મા જયંતિ નિમિત્તે "કોન્વોકેશન ડે" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં આઈ ટી આઈ તાલીમાર્થીઓ ને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતાં અને ટ્રેડમાં પ્રથમ આવેલા તાલીમાર્થીને"સીલ્વર મેડલ"આપવામાં આવ્યા હતાં તેથી વડનગર જયોતિ ટ્રસ્ટ સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા તાલીમાર્થીને ચહેરા પર આનંદ ઉલ્લાસ દેખાય તો જોવા મળ્યો હતો અને આ તાલીમ સંસ્થા ના તાલીમાર્થી ઈનામ અને સર્ટીફિકેટ આપવામાં આવ્યા એટલે હોંશે હોંશે કંઈ આગળ વધવા ની પ્રેરણા મળે.
ઈલેક્ટ્રોનિક્સ , રોનક ભૂપતસંગ ઠાકોર, સિવિલ, વિશ્વાસ પરેશભાઈ સોમપુરા, ફિટર, દિવ્યરાજ જીતેન્દ્ર સિંહ રાણા, વાયરમેન, સાહિલ દિનેશભાઈ પરમાર અને એક વિદ્યાર્થીની(તાલિમાઆર્થીની) ડ્રા.મેન મિકેનિકલ માં રશ્મિકાબેન ભરતજી ઠાકોર આ તાલીમાર્થીને સર્ટીફિકેટ અને સિલ્વર મેડલ જયોતિ ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રી રમણ ભાઈ પટેલ , જેઠાભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી ને તાલીમાર્થી સર્ટીફિકેટ અને સિલ્વર મેડલ તેમના વરદ હસ્તે આપવામાં આવ્યા હતાં અને સાથેસાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું
૭૨ માં થી ૭૩વષૅ માં પ્રવેશ કરવા જઈ રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દમોદરદાસ મોદી ના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ વિતરણ કરી અને મોં મીઠું ને દરેક હ્રદય પૂવૅક તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આ સંસ્થાના અધિક્ષક શ્રી જે.એમ.પટેલ અને કર્મચારી ગણ આ કાર્યક્રમ સફળ બનાવવા હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.